“પ્રોટેકટ એન્ડોસલ્ફાન નેટર્વક” – “એન્ડોસલ્ફાન સંરક્ષક સંર્પકસેતુ
એન્ડોસલ્ફાન શું છે?
એન્ડોસલ્ફાન છેલ્લા ૫0 વર્ષથી પ્રચલીત ખેતીની સામાન્ય અને આઠ પગ વાળી જીવાતો સામે અકસીર જંતુનાશક છે. તેની ભલામણ વિવિઘ જીવાતો અને ફળમાખીના ફળ, શાકભાજી, ચા, કોફી, સોયાબીન, તેજાના, કુલ, સંશોઘીત પાક, (હાઇબ્રીડ – સુઘારેલા), અને તમાકુ, કપાસ, જેવા ખાઘ્યાન શિવાયનાં પાકો માટે થાય છે. છેલ્લા થોડા વર્ષોથી – ૨૦૦૬ થી અમેરીકામાં દુઘવાળાપશુઓ અને માંસ માટે ઉછેરવામાં આવતા પશુઓ પરનાં પરોપજીવીજીવાતો અને કાન ઉપર લગાડવામાં આવતા ઓળખ ચિન્હમાં થતી પરોપજીવી જીવાતો સામે રક્ષણ માટે એન્ડોસલ્ફાનનો ઉપયોગ કરવાની મંજૂરી આપવામાં આવી છે.
વિશ્વમાં હાલમાં એન્ડોસલ્ફાનનો વપરાશ ૩ કરોડ ૫૦ લાખ લીટર જેટલો અંદાજવામાં આવે છે. આમ એન્ડોસલ્ફાન પેટન્ટનાં વિશિષ્ઠ હક્ક ન ઘરાવતો વિશ્વનાં પ્રથમ પંકતીનાં પાચ ખેતી વિષયક જંતુનાશકોમાનો એક છે. વિશ્વની કુલ ખેતી થતી હોય તેવા વિસ્તરનાં ૫0% જેટલા વિસ્તરો ઘરાવતા દેશો – ચીન, ભારત, અમેરિકા, બ્રાઝીલ, આર્જેન્ટીના, ઑસ્ટ્રીલીયા, કેનેડા, મેકસીકો, ઇઝરાયેલ, નાઇઝીરીયા, સુદાન જેવા અગત્યનાં દેશોમાં એન્ડોસલ્ફાનનો બહોળો ઉપયોગ થાય છે.
ખેતીવિષયક જંતુનાશકોનું વર્ગીકરણ નીચે પ્રમાણે ચાર વર્ગમાં કરવામાં આવે છે.
| ક્રમ |
વર્ગીકરણ |
ઝેરનાં જોખમનો પ્રકર |
| 1 |
વર્ગ ૧ – અ |
તિવ્ર રીતે – અતીશય જોખમી |
| 2 |
વર્ગ ૧ – બ |
ખૂબ જોખમી |
| 3 |
વર્ગ ૨ |
સામાન્યરીતે – મઘ્યમ જોખમી |
| 4 |
વર્ગ ૩ |
હળવા – ઓછા જોખમી |
એન્ડોસલ્ફાનનો સમાવેશ વર્ગ રમાં સામાન્ય રીતે – મઘ્યમ જોખમી જંતુનાશક તરીખે થાય છે. આ વર્ગમાં આવતા બીજા જંતુનાશક પદાર્થોમાં ડેલ્ટામેથ્રીન, ઇમીડાકલોપીડ, પ્રોપોક્ષુર, પેરામેથીનથી શરૂ કરીને મોરથુથુ (કૉપર સલ્ફેટ) જેવા અનેક પદાર્થોનો સમાવેશ થાય છે.
એન્ડોસલ્ફાનું વિજ્ઞાન – રસાયણ વિજ્ઞાન
શુઘ્ઘ અને પ્રાયોગીક રસાયણશાસ્ત્રના આંતર – રાષ્ટ્રીય સંઘ (આઇ. યુ. પી. એ. સી.) ઘ્વારા નક્કી થયેલું એન્ડોસલ્ફાનનું નામ ૬‚૭‚૮‚૯‚૧૦‚૧૦, હેકઝાકલોરા – ૧‚૫‚૫અ, ૬‚૯‚૯અ હેકઝાહાઇડ્રો – ૬‚૯ મિથેનો – ૨‚૪‚૩ – બેન્ઝોડાયોક્સાથાયપીન – ૩ – ઓકસાઇડ છે. એન્ડોસલ્ફાન સલ્ફયુરસ એસીડનો કલોરીન યુક્ત ચક્રિય બે આલ્કોહાલ સમુહ ઘરાવતા પદાર્થનું એસ્ટર પ્રકારનું સંયોજન છે. આ કારણે તે બીજા સામાન્ય કલોરીન યુક્ત કાર્બનીક પદાર્થો કરતાં અલગ ગુર્ણઘર્મો ઘરાવતો છે.
સંકલીત પાક સંરક્ષણમાં પઘ્ઘતીમાં એન્ડોસલ્ફાનનું મહત્વ.
સમગ્ર વિશ્વમાં સંકલીત પાક સંરક્ષણમાં પધ્ધતીનો એક મતે સ્વિકાર થયેલો છે. એન્ડોસલ્ફાન સંકલીત પાક પધ્ધતીનાં આ કાર્યક્રમમાં ખૂબ અગત્યનો ભાગ ભજવે છે. ભારત, ચીન, દક્ષીણ અમેરિકા અને મધ્ય અમેરિકાના સંયુક્ત દેશો અને ઑસ્ટ્રેલીયામાં એન્ડોસલ્ફાનનો ઉપયોગ સંકલીત પાક સંરક્ષણમાં પધ્ધતીનાં એક અગત્યનાં ઘટક તરીકે થાય છે. સંકલીત પાક સંરક્ષણમાં પધ્ધતીમાં કપાસ, સોયાબીન, કોફી, ફળો અને શાકભાજીમાં એન્ડોસલ્ફાનનો ઉપયોગ એક સારો સુમેળ સર્જે છે.
આદર્શ રીતે એન્ડોસલ્ફાનનો સમાવેશ સંકલીત પાક સંરક્ષણમાં પધ્ધતીમાં બે મહત્વાનાં ગુણધર્મો ને કારણે કરવામાં આવે છે. ઉપયોગીતા – ફાયદાકારક જીવાતો ઉપર ઝેરી પદાર્થોની ઓછામાં ઓછી અસર થાય તેમ કરવું – ઉદાહરણ તરીખે કેટલાક પરાપજીવી સુક્ષ્મ જીવો અને કેટલીક કિટસંહારક જીવાતો. ખેતીનાં પાકમાં નુકશાનકારક જીવાતોનાં કુદરતી દુશ્મનોને ઓછામાં ઓછું નુકશાન કરતાં પસંદગીનાં જંતુનાશક તરીખે એન્ડોસલ્ફાન અગત્ની ભૂમીકા ભજવે છે. આ ઉપરાંત એન્ડોસલ્ફાનના ઉપયોગથી સફેદ માખી, જેવી દ્વિતીય ક્રમની જીવાતો ઉપર પણ જૈવીક નિયંત્રણ મેળવી શકાય છે. આમ એન્ડોસલ્ફાનને ઘણાં પાક માટે હળવો પણ અસરકારક જંતુનાશક ગણવામાં આવે છે.
કોઇ પણ જંતુનાશક માટે મુખ્ય જીવાતો સામે પ્રતિકાર શકિત વિકશીત થતી અટકાવવી અથવા પ્રતિકાર શકિત ઉપર નિયંત્રણ હોવું એ જંતુનાશકની આર્થીક ક્ષમતા માટે બહુ જરૂરી છે. એન્ડોસલ્ફાનનો ઉપયોગ વારાફરથી બીજા જંતુનાશકો સાથે કરવાથી આ બાબત સહેલાઈથી કરી શકાય છે.
વર્ષો સુધી એન્ડોસલ્ફાનનાં પાક સંરક્ષણમાં પધ્ધતીમાં ઉપયોગ વિષે સંશોધન કર્યા પછી અનેક દસ્તાવેજી આધારે એકત્ર કર્યા પછી સમગ્ર વિશ્વમાં તેનો સમાવેશ સંકલીત પાક સંરક્ષણમાં પધ્ધતીમાં કરવામાં આવ્યો છે.
ખેતીની મોસમમાં એન્ડોસલ્ફાનનો ઉપયોગ વહેલો કરવાથી ખેતીનાં પાકમાં નુકશાનકારક જીવાતોનાં કુદરતી દુશ્મનોનું સંરક્ષણ થતું હોવાથી ચુસીયા પ્રકારની જીવાતોનાં ઉપદ્રવ ઓછો થાય છે. એન્ડોસલ્ફાનના બદલે વાપરવા માટે સુચવાતા બીજા જંતુનાશકો જેવા કે કાર્બામેટ, ઓરગેનો-ફોસ્ફરસ કે સિથેટીક પઇરેથ્રોઇડ વર્ગનાં રસાયણો આ જીવાતોનાં કુદરતી દુશ્મનો માટે પણ ખૂબ હાનીકારક છે. મોસમમાં એન્ડોસલ્ફાનનો ઉપયોગ વહેલો કરવાથી જંતુનાશકોનાં ખર્ચમાં ૫0% જેટલી બચત થઇ શકે છે.
ભારતની અગ્રગણ્ય ખેતી સાથે સંકળાયેલી યુનીવર્સીટીઓ પૈકી પંજાબ એગ્રીકલ્ચર યુનીવર્સીટીએ વર્ષ ૨૦૦૭માં વિવિધ જંતુનાશકોનાં અભ્યાસ પછી કપાસ માટે એન્ડોસલ્ફાનને સર્વોત્તમ અને આદર્શ જંતુનાશક જાહેર કર્યો હતો.
એન્ડોસલ્ફાન અને સંકલીત પાક સંરક્ષણમાં પધ્ધતીઃ
એન્ડોસલ્ફાનન – કયા પાક અને જીવાતો ઉપર ઉપીયોગી છે?
એન્ડોસલ્ફાનનો ઉપયોગ વિવિધ પ્રકારનાં પાકમાં ચુસીયા, કાતરનારી અને છિદ્ર પાડનારી જીવાતો અને કીડા ઉપર કરવામાં આવે છે. આ પાકમાં ચોખા, મકાઇ, જુવાર જેવા અનાજ, વિવિધ કઠોળ ઉપરાંત લિબુ – સંતરા જેવા ખાટા ફળનાં પાકો, શાક – ભાજી, તેલીબીયા, શેરડી, કપાસ, તમાકુ, સોયાબીન, કોફી, શોભાનાં છોડ, ઘાસ-ચારાના પાક, મશરૂમ જેવા સંવેદનશીલ પાકનો પણ સમાવેશ થાય છે. આ ઉપરાંત એન્ડોસલ્ફાનનો ઉપયોગ ત્સે-ત્સે માખી (ઊંઘ આવવાનો રોગ ફેલાવતી માખી) નાં નિયંત્રણ માટે પણ થાય છે.
ખેતીની મોસમમાં એન્ડોસલ્ફાનના વહેલા ઉપયોગથી ખેતીનાં પાકમાં નુકશાનકારક જીવાતોનાં કુદરતી દુશ્મનોનું સંરક્ષણ થતું હોવાથી ચુસીયા પ્રકારની જીવાતોનો ઉપદ્રવ ઓછો થાય છે. એન્ડોસલ્ફાનના બદલે વાપરવા માટે સુચવાતા બીજા જંતુનાશકો જેવાકે કાર્બામેટ, ઑરગેનો-ફોસ્ફરસ કે સિંથેટીક પઇરેથ્રોઇડ વર્ગનાં રસાયણો હાનીકારક જીવાતોનાં કુદરતી દુશ્મનો – ઉપીયોગી જીવાતો માટે પણ ખૂબ હાનીકારક છે. ખેતીની મોસમમાં એન્ડોસલ્ફાનનો ઉપયોગ વહેલાસર કરવાથી જંતુનાશકોનાં ખર્ચમાં ૫૦% જેટલી બચત થઇ શકે છે.
પાક સંરક્ષણમાં એન્ડોસલ્ફાન
| ગાંઠ માખી |
ગાલ ફલાય |
W.Pachydiaplosis Oryzae (W.M) |
| |
કેલ વોર્મ |
Nymphula Depunctalis |
| ડાંગરનાં ચુસીયા તડતડીયા |
જેસીડ (પ્લાંટ હોપર) |
Nephotetix Bipunctalis G
N. Bipuncta; Tetigoniella sp |
| પાન ખાનારી ઇયળ |
સ્વારર્મીગ કેટરપીલર |
Spodoptera Mauritia B |
| થ્રીપ્સ |
થ્રીપ્સ |
Thrips Oryzae will |
| લશ્કરી ઇયળ |
આર્મી વોર્મ |
Pseudalatia Separata N |
| ભુરા કાંસીયા |
બ્લુ બીટલ |
Leptispa Pygmaea |
| જુવાર / હાઇબ્રીડ જુવાર |
|
|
| ગાભમારાની ઇયળ |
સ્ટીમ બોરર |
Chilo Zenellus S. |
| ચાંચડી |
ફિલયા બીટલ |
Chaetochnema Indica WSC |
| પાન ખાનારી ઇયળ |
વેબ વોર્મ |
Senachoria Elongata N |
| લશ્કરી ઇયળ |
આર્મી વોર્મ |
Pseudalatia Separata N |
| લીલી ઇયળ |
ગ્રામ કેટરપીલર |
Heliothis Armigera N. |
| મકાઇ |
|
|
| ગુલાબી ઇયળ |
પીંક બોરર |
Sesamia Inferens N |
| લશ્કરી ઇયળ |
આર્મી વોર્મ |
Pseudalatia Separata H |
| ગાભમારાની ઇયળ |
સ્ટીમ બોરર |
Chilo Zenellus S. |
| મોલો |
એફીડ |
Rhophalasiphum Maidis F. |
| બાજરો બાજરી |
|
|
| કાંસીયા |
બ્લીસ્ટર બીટલ |
Zonabtis Pustulata T., Lytta Tenuicoli Pell
Gnathos pat pides (Lytta), Rouxi Cast |
| ઘંઉ |
|
|
| ગુલાબી ઇયળ |
પીંક બોરર |
Sesamia Inferens W, Typhlocyba Maculifrons Motsck, Erychroneura Jaina |
| મોલો |
એફીડ |
Rhophalasiphum Maidis F. |
| ઉધઇ |
ટરમાઇટ |
Termes Sp. |
| તેલીબીયાં |
|
|
| મગફળી |
|
|
| મોલો |
એફીડ |
Aphis Craccivora Kech. |
| પાન કોરીયું |
લીફ માઇનર |
Stomopteryx Subscivella Z. |
| ચુસીયા |
પોડ સકીંગ બગ |
Aphanus Sordidus F. |
| કાતરા |
હેરી કેટરપીલર |
Diacrisia Obliqua |
| એરંડો |
|
|
| ધોડીયા ઇયળ |
સેમી લુપર |
Achoea Janata L. |
| ડોડવા કોરનારી ઇયળ |
કેપસુલ બોરર |
Dichocrocis Punctiferalis G |
| તડતડીયાં |
જેસીડ |
Empoasca Distinguenda Paolli |
| સૂર્યમુખી |
|
|
| મોલો |
એફીડ |
Dactynotus Compositae Theb. |
| તલ |
|
|
| ગાંઠની ઇયળ |
ગાલ ફલાય |
Aspondylia Seaami Fell. |
| ભૂતીયું કુદુ |
ર્સ્પીક્ષ કેટરપીલર |
Acherontia Styx W. |
| ચુસીયા |
પોડ સક્રીંગ બગ |
Aphenus Sordidus F. |
| રાઇની માખી |
મસ્ટાર્ડ સ્વેફલાય |
Athalia Proxima K. |
| મોલો |
એફીડ |
Brevicoryne Brassicae Linn. |
| રંગીન ચુસીયાં |
પેઇટેડ બગ |
Bagrada Picta F. |
| ધોડીયા ઇયળ |
કેબેજ લુપર |
Trichoplusia ni |
| કાતરા |
બિહાર હેરી કેટરપીલર |
Diacrisia obliqua |
| હીરાની કુંદાની ઇયળ |
ડાયમંડ બ્લેક મોથ |
Plutella Maculipennis |
| પાન જોડનારી ઇયળ |
કેબેજ વોર્મ |
Pieris Rapae |
| રોકડીયા પાક |
|
|
| કપાસ |
|
|
| ગુલાબી ઇયળ |
પીંક બોલ વોર્મ |
Pectinophora Gossypiella S. |
| ટપકાં વાળી ઇયળ |
સ્પોટેડ બોલ વોર્મ |
Earias Fabia S. |
| લીલી ઇયળ |
અમેરીકન બોલ વોર્મ |
Earias Insulana B. |
| મોલો |
એફીડ |
Heliothis Armigera Hbn |
| તડતડીયાં |
જેસીડ |
Empoasca Devastans Dist. |
| થ્રીપ્સ |
થ્રીપ્સ |
Anaphothips (Scirtothrips),
Dorsalia Hood |
| પાન વાળનારી ઇયળ |
લીફ રોલર |
Sylepta Derogara Fb. |
| ભુખરા ચુસીયા |
ડસ્કી કોટન બગ |
Oxycaroenus Loetus K. |
| લાલ ચુસીયા |
રેડ કોટન બગ |
Dysdercus Cingulatus K. |
| મીલીબગ |
મીલીબગ |
Ferrisiana Virgata CKLL. |
| શણ |
|
|
| |
એપીઓન |
Apion Corchori |
| ધોડીયા |
સેમી લુપર |
Cosmophila Sabulifera |
| કાતરા |
હેરી કેટરપીલર |
Diacrisia Obliqua |
| લશ્કરી ઇયળ |
આર્મી વોર્મ |
Laphygma Spp. |
| શેરડી |
|
|
| ગાભમારાની ઇયળ |
સ્ટીમ બોરર |
Chilotraea Infuscatellus Snell |
| અગ્રકલીકાની ઇયળ |
ટોપ સુટ બોરર |
Scirpophaga Nivelia F. |
| ગાંઠ વયેની ઇયળ |
ઇન્ટર નોડ બોરર |
Sesamia Inferens WIK |
| પાયરીલા |
પાયરીલા |
Pyrilla Perpusilla WIK |
| મોલો |
એફીડ |
Aphis Sacchari Z. |
| તીતીઘોડો |
ગ્રાસ હોપર |
Hieroglyphus Banab Fb. |
| સફેદ માખી |
વ્હાઇટ ફલાય |
Aleurolobus Barodensis Mask.
Neomaskellia Bergi S |
| તમાકુ |
|
|
| પાન ખાનારી ઇયળ |
લીફ ઇટીંગ કેટરપીલર |
Prodenia Litura F. |
| ગાભમારાની ઇયળ |
સ્ટીમ બોરર |
Gnorimoschema Heliopela |
| થડ કાપી ખાનારી ઇયળ |
કટ વોર્મ |
Agrotis Ypsilon |
| સફેદ માખી |
વ્હાઇટ ફલાય |
Bemisia Tabaci |
| મોલો |
એફીડ |
Myzus Persicae |
| મચ્યાં |
|
|
| થ્રીપ્સ |
થ્રીપ્સ |
Anaphothrips dorsalis N.
Thrips tabaci Lind. |
| પાન કથરી |
માઇટસ |
Tetranychus telarius L |
| મોલો |
એફીડ |
Aphis gossypi. |
| કઠોળ |
|
|
| તુવેર |
|
|
| પીંછીયું કુદુ |
પ્લમ મોથ |
Exelastes atomosa W. |
| શીંગ માખ |
પોડ ફલાય |
Agromyza obtusa M. |
| શીંગનાં ચુસીયા |
પોડ બગ |
Clavigralla gibbosa S. |
| મોલો |
એફીડ |
Aphis medicaginis Kle |
| મીલી બગ |
મીલી બગ |
Centrococcus insolitus Green. |
| તીડ / તીતીધોડો |
મેમ્બ્રાસીડ |
Otinotus Oneratus W. |
| વટાણા |
|
|
| પાન ખાનારી ઇયળ |
લીફ ઇટીંગ કેટરપીલર |
Lephigma exigua Hb. |
| લીલી ઇયળ |
પોડ બોરર |
Heliothis armigera H. |
| મોલો |
એફીડ |
Macrociphum pisi Kalt |
| પાન કોરીયું |
લીફ માઇનર |
Liripmyza Spp. |
| ઘોડીયા ઇયળ |
સેમી લુપર |
Plusia Orichalcea |
| મગ, અળદ, ચોળી, વાલ અને અન્ય કઠોર |
|
|
| મોલો |
એફીડ |
Aphis craccivora koch |
| થડ માખી |
સ્ટેમ ફલાય |
Ophiomyia centrosematis sp. |
| પાન વાળનારી ઇયળ |
લીફ વેબલર |
Cydia critica |
| ગાભખોદીયું |
બીફ માઇનર |
Chromatomyia horticola |
| કાતરા |
હેરી કેટરપીલર |
Diacrisia oblique |
| ચાંચડી |
ફલીયા બિટલ |
Maduraia sp. / Luperodes |
| કાંસીયા |
બ્લીસ્ટર બીટલ |
Mylabris sp. |
| થ્રીપ્સ |
થ્રપ્સ |
Thysanoptera |
| શીંગ માખ |
પોડ ફલાય |
Melanagromyza obtusa |
| લીલી ઇયળ |
પોડ બોરર |
Heliothis armigera |
| ટપકાંવાળી ઇયળ |
સ્પોટેડ કેટરપીલર |
Maruca testulalis |
| પીંછીયું કુદુ |
પ્લમ મોથ |
Exclastic atomosa |
| સુકા ફળ ડ્રય ફુટ |
|
|
| પાન ખાનારી ઇયળ |
લીફ ઇટીંગ કેટરપીલર |
Laphygma exigua Hb. |
| વીવીલ |
વીવીલ |
Hypera Variabilis |
| થ્રીપ્સ |
થ્રીપ્સ |
Toeniothrips distalis |
| લીલી ઇયળ |
ગ્રામ કેટરપીસર |
Heliothis armigera
H. obsoleta |
| લીલી – ઘોડીયા ઇયળ |
પી સેમી લુપર |
Plusia Orichalcea |
| મોલો |
એફીડ |
Therioaphis manculate,
Acyrthosiphum pisum
Amascta moorei |
| લાલ કાંતરા |
રેડ કેટરપીલર |
A. albistriga |
| તીતીધોડા |
ગ્રાસ હુપર |
Atracomorpha crenulata |
| રાતા મરી / રાતા તડતડીયા |
રેડ પમ્પકીન બીટલ |
Aulacophora fevicoltis |
| તડતડીયા |
લીફ હોપર |
Empoasca Kerri |
| કાતરા |
હેરી કેટરપીલર |
Diacrisia Obliqu |
| શાકભાજી |
|
|
| બટેટાં |
|
|
| કાપનારી ઇયળ |
કટ ર્વોમ |
Agrotis ypsilon Rott |
| તડતડીયાં |
લીફ હોપર |
Em poasca formosana Paoli |
| બટેટાની કદી |
ટયુબર મોથ |
Pthorimaea operculella Z. |
| મોલો |
એફીડ |
Myzus persicae Sulz
Aphis gossipii Glover |
| |
ઇપીલેયના બીટલ |
Epilachna dedecaotigma M.
E. vigincta F |
| કથરી |
માઇટ |
Hemitarsonemus latus Banks |
| થીપ્સ |
થીપ્સ |
Hercothrips indicus B. |
| રીંગણાં |
|
|
| ડુંખની ઇયળ |
સુટ બોરર |
Leucinodes arbonalis g. |
| પાન વાળનારી ઇયળ |
લીફ રોલર |
Eublemma oblivacea M. |
| |
ઇપીલેયના બીટલ |
Epilachna dedecaotigma M. |
| તડતડીયાં |
જેસીડ |
E. Vigincta F.
Empoasca devastenus D. |
| મોલો |
એફીડ |
Myzus persicae S. |
| ચુસીયા |
ટીગીડ બગ |
Urentius echinus D. |
| કાકડી, તરબુચ, કંદ પાકો |
|
|
| લાલ અનેકાળા મરીયાં |
રેડ એન્ડ બ્લેક પમ્પકીન બીટલ |
Aulacophora foveicollis Luca |
| ફળ માખી |
ફ્રુટ કલાય |
A.intermedia jacoby, Ceratia Cineta F. |
| |
ઇપીલેયના બીટલ |
Lema subividae Jac.,
Dacus ciliatus Loew.
Dacus cucurbitae Cog.
Epilachna dodecaotigma M.
E.vigincta F. |
| મોલો |
એફીડ |
Aphis malvae Koch. |
| કાંસીયા |
બ્લીસ્ટર બીટલ |
Lytta spp. |
| તડતડીયાં |
જેસીડ |
Empoasca devastenus Dist. |
| પાન કથરી |
માઇટ |
Tetransychus telaris L. |
| ઘોડીયા ઇયળ કોબીની |
કેબીજ લુપર |
Eotetranychus orientalis Kle |
| તડતડીયાં |
લીફ હોપર |
Trichoplusia nl |
| ભીંડા |
|
|
| ડુંખની ઇયળ |
સ્પોટેડ બોલ ર્વોમ |
Empoasca devastans Dist. |
| મોલો |
એફીડ |
Aphis gossipi Glover. |
| થીપ્સ |
થીપ્સ |
Earias fabia Stoll |
| પાન કથરી |
માઇટ |
E.insulana Boisd. |
| ડુંગળી |
|
|
| થીપ્સ |
થીપ્સ |
Anaphothrips dorsalis H., Tetranychus Sp. |
| કોબી, ફુલકોબી (ફુલાવર) વર્ગ |
|
|
| મોલો |
કેબીજ એફીડ, ગ્રીન પીચ એફીડ |
Thrips tabaci L., Brevicaryne brassicae
Myzus persicae, Pieris brassicae,
Pieris rapae |
| હીરાની કુંદાની ઇયળ |
ડાયમંડ બ્લેક મોથ |
Plutella maculipennis |
| ઘોડીયા ઇયળ કોબીની |
કેબીજ લુપર |
Trichoplusia ni |
| કોબીની કુદી |
કેબીજ મોથ |
Mamestra brassicae |
| પાન કોરીયું |
લીફ માઇનર |
Liriomyza brassicae Riley |
| ફળનાં પાક |
|
|
| ખાટા (લીંબુ વર્ગનાં) ફળ |
|
|
| લીંબુનું પતંગીયુ |
લેમન બટરફલાય |
Papilio demoleus L. |
| પાન કોરીય |
લીફ માઇનરા |
Phyllocnislis Citrella S., Ophideres fullonica L., O.materna L., Achoea janata L.,
Dialeurodes Citri R. & H |
| ફળ ચુસીયું / માખ |
કુટ સકીગ મોથ |
Toxoptera auranti Boy
Toxoptera Citricides Kirk.
Schizotetranychus hiinudstanicus |
| સફેદ માખી |
વ્હાઇટ ફલાય |
Aleurocanthus spinferus Q. |
| પાન કથરી |
માઇટ |
Aleurolobus barodensis Mask.
Neomaskellia bergi S Hitst. |
| લીંબુમા સાયલા |
સાઇટ્રસ સાયલા |
Diaphornia citri K. |
| પાન વાળનારી ઇયળ |
લીફ રોલર |
Tonia Zizyphi Stn. |
| ફળ માખી |
ક્રુટ ફલાય |
Dacus Sp. |
| આંબો / કેરી |
|
|
| આંબાનો મઘીયો |
હોપર |
Idioscopus spp. |
| ફળ માખી |
ફ્રુટ ફલાય |
Dacus spp. |
| પાન કથરી |
માઇટ |
Eryophyes mangiferae S. |
| આંબાનો ચુસીયો |
સ્કેલસ |
Aspidoitis destructor Sign |
| મીલી બગ |
મીલી બગ |
Rastrococcus iceryoides |
| જામ ફળ |
|
|
| ડુંખ અને ડાળીની ઇયળ |
ર્બાક એન્ડ સુટ બોરર |
Inderbella quadrinotata Wlk |
| ફળ માખી |
ફ્રુટ ફલાય |
Dacus spp. |
| મીલી બગ |
મીલી બગ |
Ferrisinia virgata Ckll |
| જામફળનો ચુસીયો |
સ્કેલસ |
Pulvinaria psidi Mask |
| દાડમ |
|
|
| ફળની ઇયળ |
ક્રુટ બોરર |
Virachola isocrates F. |
| ડાળી / થડની ઇયળ |
ર્બાક બોરર |
Inderbella quodrinotata Wlk |
| પાન ખાનારી ઇયળ |
લીફ ઇટીગ કેટરપીલર |
Euproctis faterna Moore |
| પાન કથરી |
માઇટ |
Tenuipalpus punicae P & B |
| દ્રાક્ષ |
|
|
| ઢાલીયો |
બીટલ |
Scelodonta strigicolis M. |
| થીપ્સ |
થીપ્સ |
Rhipiphorothrips cruentatus H. |
| કથરી |
માઇટ |
Oligonuchus mangiferae R & S |
| ડાળી/થડ કીડો |
સ્ટેમ ર્ગીડલર |
Sthenias grisator Fab. |
| સફરજન |
|
|
| સફરજનનું ચુસીયું |
એપલ બ્લોસમ વીવીલ |
Anthonomus pomorum |
| મોલો |
એપલ એફીડ |
Aphis pomi |
| ડાધીયું કુદુ |
મોટલેડ અંબર મોથ |
Erannus defoliaria |
| લાકડીયા / યુરોપીયન સફરજનની કરવત વાળી માખ |
વુડી એપલ શો ફલાય, યુરોપીયન એપલ સો ફલાય |
Eriosoma lanigerum
Hoplocampa testudinea |
| નોકર કુંદા |
લેકી મોથ |
Malacosoma neustria |
| શિયાળુ કુદુ |
વિટર મોથ |
Operophtera burmata |
| પાન ઢાલીયું |
બ્રાઉન લીફ બીટલ |
Phyllobius oblongua |
| લઘરૂ કુદુ |
જીપ્સી મોથ |
Porthetria dispar |
| સફરજનનું ચુસીયું |
એપલ સકર |
Psylla mali |
| સફરજનની કાટીયા કથરી |
એપલ રસ્ટ માઇટ |
Vasates schlechendali |
| વન્ય પાક |
|
|
| પાન ઢાલીયું |
એડલર લીફ બીટલ |
Agelastica alni |
| દેવદારની ઇયળનું કુદુ |
પાઇન લુપર મોથ |
Bupalus Piniarius |
| રૂપાળુ કીટક |
ઇર્સ્ટન સ્પ્રુસ ગાલ |
Chermes abietis |
| મોલો |
એફીડ |
|
| ચુસીયા |
ર્લાચ કાસેબીરર |
Coleophora laricella |
| ઢાલીયું. |
ડગ્લાસ ફીર બીટલ |
Dentroctonus pseudotsugae |
| કોરનારૂ ઢાલીયું |
એનગ્રેવર બીટલ |
Ips typographus |
| નોકર કુંદા |
લેકી મોથ |
Malcosoma neustria |
| રૂવાટીદાર ભમરી |
કોક્ચફર |
Melelontha melolontha |
| શિયાળુ કુદુ |
વિન્ટર મોથ |
Operophtera brumata |
| લધરૂ કુદુ |
જીપ્સી મોથ |
Porthetria dispar |
| શોભાના વૃક્ષ/ઝાડ/છોડ |
|
|
| મોલો |
એફીડ |
Aphids |
| સફેદ માખી |
વ્હાઇટ ફલાય |
Bemisia spp. |
| જીણુ (સૂક્ષ્મ) ચુસીયું |
સાઇકલામેન માઇટ |
Steneotarsonemus Pallidus |
| બાગાયતી પાક |
|
|
| કોફી |
|
|
| ચુસીયા |
એન્ટેસ્ટીયા બગ |
Antestiopsis Spp. |
| લાંબી સુંઢ વાળા કુદા |
કિલયર વિગ હોક મોથ |
Cephonodes Hylas |
| કીનારીવાળી પાંખ વાળા ચુસીયા |
લેસ વિગ મોથ |
Habrochila Sp. |
| કોફીની (ફળની) ઇયળ |
કોફી બેરી બોરર |
Stephanoderes hamperi |
| ચા |
|
|
| |
લુપર કેટરપીલર |
Buzura suppresseria |
| |
ટી મોસ્કયુટો |
Helopeltis theivora Waterhouse |
| |
Mealy bugs |
Pseudococcus comstocki,
Pseudococcus cryptus,
Rastrococcus spinosus,
Rastrococcus iceryoides,
Rastrococcus invadens,
Rastrococcus spinosus |
| |
Coccids |
Saissetia formicarii |
| |
Cut worm |
|
| કથરી |
માઇટ |
Oligonychus coffeae, Brevipalpus phoenicis,
Acaphylla theae and Calacarus carinatus |
પાકમાં એન્ડોસલ્ફાન યુક્ત દવા છાંટવાનું પ્રમાણ
પાકમાં એન્ડોસલ્ફાન યુક્ત દવા છાંટવાનું પ્રમાણ જીવાતનાં ઉપદ્રવ અને પાકની સ્થિતી, પાક કેટલો ગીચ કે પાંખો છે, તે છોડની સંખ્યા, ઉચાઇ વગેરે ઉપર આધાર રાખે છે. આમ છતાં સામાન્ય રીતે નીચે મુજબ દવા છાંટવાની ભલામણ કરવામાં આવે છે.
| અ |
ફળ ઝાડ |
૧૨૦ ગ્રામ સક્રિય તત્વ ૧૦૦ લીટર પાણીમાં ભેળવીને અથવા ૨૪૦૦ થી ૩૬૦૦ ગ્રામ સક્રિય તત્વ પ્રતી હેકટર |
| બ |
શાકભાજી |
૧૨૦૦ થી ૨૪00 ગ્રામ સક્રિય તત્વ પ્રતી હેકટર |
| ક |
કપાસ |
૧૨00 થી ૩000 ગ્રામ સક્રિય તત્વ પ્રતી હેકટર |
| ડ |
શોભાના છોડ |
૧૨૦ ગ્રામ સક્રિય તત્વ ૧૦૦ લીટર પાણીમાં ભેળવીને |
માહિતી અને પ્રકાશન કેન્દ
્
(ટુક સમયમાં શરૂ થશે)
વિવિધ જંતુનાશકોની વિવિધ જીવાત સામે અસરકારકતા અને કપાસની જીવાતોનાં કુદરતી દુશ્મનાની સલામતી. (વધુ માહિતી માટે અહીં પ્રયત્ન કરો.)