binary
English Gujarati Portuguese
 
menu Home About Us About Pen Honey Bees Truth V/S Myth Pen Worldwide Support Pen Contact Us menu
 
Protect Endosulfan Network
 
icon અમારા વિષે
 
“પ્રોટેકટ એન્ડોસલ્ફાન નેટર્વક” – “એન્ડોસલ્ફાન સંરક્ષક સંર્પકસેતુ” એ વિશ્વભરમાં ખેતી વિષયક સર્વોતમ પઘ્ઘતીનાં પ્રસાર માટે સ્વૈચ્છીક રીતે કામ કરતા લોકોનો સમૂહ છે. આ સમૂહ ખેડૂતોનાં પક્ષે રહીને પાક અને જીવાતો અંગે ગંભીરતા પૂર્વક અભ્યાસ કરે છે. પર્યાવરણના પડકારો અને વસ્તીની સતત બદલાતી રહેતી વાસ્તવીક જરૂરીયાતો સમજીને તેનાં સંર્દભમાં ખેતીને ક્ષણીક કે ટુંકા ગાળાને બદલે વૈજ્ઞાનીક રીતે જુએ છે. અમારા માટે એક બાજુ અપુરતું પોષણ અને ખોરકની પ્રાપ્તી તથા બીજી બાજુ પ્રાપ્ય અનાજનાં મોટા જથ્થાનુ નુકશાનકારક કીટકોથી સંરક્ષણ કરી તેને ન ખાવાલાયક થતું અટકાવવાની લડાઇ છે.

અમે માનીએ છીએ કે “વિશ્વમાં ખોરાકની અછત” નો વિરોધાભાષા સહેલાઈથી પ્રાપ્ત થઇ શકે તેવી ટેકનોલોજી – (તેવા કૌસલ્ય) ઘ્વારા સહેલાઇથી ઉકેલી શકાય તમે છે. જંતુનાશકો વિવિઘ કક્ષાનાં અને કાર્યક્ષમતા વાળા મળે છે પરંતુ તેનો ઉપયોગ સાવચેતી પૂર્વક થવો જોઇએ. જે જંતુનાશક તરફ અમારૂ ખાસ  ઘ્યાન ખેચાયુ છે તે – છેલ્લા ૫0 વર્ષથી પ્રચલીત – એન્ડોસલ્ફાન છે. એન્ડોસલ્ફાન લગભગ અડઘી સદીથી નિયમીત રૂપે ખેતરોમાં છંટાતો આવ્યો છે.

 
binary
 
 
vision
ટુ વૉઈસ કનસન ઓફ ડેવલોપીંગ કન્ટ્રીસ વીથ રીસપેકટ ટુ પોલીસ્સી નેગેટીવલી અફેકટીગ ઘેમ ઈન એગ્રિકલ્ચર સેકંટર.
 
mission
ટુ કિએઈટ અવેઅરનેસ અબાઉટ એનડોસુલફાન અમાન્ગ ઓલ હોલ્ડર થ્રુ ડિ'સેમિનેસન ઓફ સાઈઅન્'ટિફિક ફેકર્ટસ ટુ ડિસપ્રેલ મિથ્સ સરાઉન્ડીગ ઈટ.
 
bottom
 
 
બાઈનરી | ઓપટીમાઈજડ ફોર આઈ. ઈ. ૫.૦ એન્ડ ૧૦૨૪ X ૭૬૮ રીસલૂશન કોપીરાઈટ સી પેનઇડિંયા.   ઓલ રાઈટસ રિ'ઝર્વડ