binary
English Gujarati Portuguese
 
menu CASA SOBRE EUA SOBRE PEN ABELHAS VERDADE CONTRA MITO Pen Worldwide APOIO PEN CONTATO NOS menu
 
Protect Endosulfan Network
 
icon

વિશ્વવ્યાપી એન્ડોસલ્ફાન સંગઠન

 
એન્ડોસલ્ફાન અત્યારે વાર્ષીક આશરે ૩.૫ કરોડ લિટરનાં વાપરાશ સાથે પરંપરાગત – પેટન્ટનાં રક્ષણથી મુકત એવા પ્રથમ પાંચ પૈકી સ્થાન ઘરાવે છે. એન્ડોસલ્ફાન અત્યારે ચીન, ભારત, ઘાના, બ્રાઝીલ, આર્જેન્ટીના, અમેરિકા, જાપાન, ઑષ્ટ્રલીયા, કનેડા, મૅકસીકો, પાકિસ્તાન, સુદાન, ઈઝરાયેલ, દક્ષિણ આફિકા અને નાઈઝીરીયા સહીત અનેક દેશો પાસે વિશ્વની ૫૦% કરતાં વઘારે ખેતીલાયક જમીન છે.

સંયુકત પર્યાવરણ સહમતીઓનો રસાયણોનાં વિશ્વ વ્યાપાર ઉપર મર્યાદા લાવવાનાં હથીયાર તરીકે ઉપયોગઃ (M. E. AMultilateral Environment Agreements)

વિશ્વનાં રસાયણોને લગતો વ્યાપાર કૃષી વ્યાપાર કરતાં ઘણો મોટો છે. અનેક દેશોને જોડતી-સંયુકત પર્યાવરણ સહમતીઓ કે જેમાં સ્ટોકહોમ કન્વેન્સન, રોટેરડેમ કન્વેન્સનનો સમાવેશ થાય છે તે યુરોપીયન યુનીયનનાં હાથમાં એક જંતુનાશકનાં ઉપયોગને ચાલુ રાખવા દેવાનાં કે મર્યાદીત કરવાનાં અને જંતુનાસકના વ્યાપાર ઉપર ખતરો ઉભો કરવાનાં અસરકારક હથિયાર તરીકે આવી ગયું છે.

યુરોપીયન યુનીયન જંતુનાશક પદાર્થોનું સહુથી મોટું ઉત્પાદક અને નિકાસકાર છે. યુરોપીયન યુનીયનમાં વિશ્વમાં સહુથી વઘુ – ૯૯૦ અબજ યુરોની કિમતનાં અને ૨૭૦૦૦ કર્મચારીઓને સમાવતી જંતુનાશક પદાર્થોનું ઉત્પાદન કરતી ૬૦૦ કંપનીઓ છે. યુરોપ જંતુનાશકોનાં નિકાસ વ્યાપારનો ૬૦% હિસ્સો ઘરાવે છે.
(Eurostate and 2006 data from FAO)

જે રીતે વલ્ડ ટ્રેડ ઓરગેનાઈઝેસન આબકારી જકાત ઘટાડવાનાં / નાબુદ કરવાની અને આંતરરાષ્ટ્રીય વ્યાપારને મર્યાદીત કરવાની અસર ઉપજાવી શકે છે તેમ સ્ટોકહોમ કન્વેન્સન અને રોટેરડેમ કન્વેન્સન જેવી સંયુકત પર્યાવરણ સહમતીઓ આંતરરાષ્ટ્રીય વ્યાપારને મર્યાદીત કરવાની અસર ઉપજાવી શકે તેવી નવી સહમતીઓ બની રહી છે. યુરોપીયન યુનીયન ચાલાકી પૂર્વક કોઈ રસાયણનો વ્યાપારને મર્યાદીત કરવા કે અટકાવવા માટે પસંદગી કરીને તેને નિશાન બનાવો છે. યુરોપીયન યુનિયનનાં પસંદગી કરવા માટેના માપદંડ કઈક નીચે પ્રમાણે લાગે છ
 
જે જંતુનાશક પદાર્થ યુરાપમાં ઉત્પાદીત ન થતો હોય કે વપરાતો હોય, પરંતુ યુરોપ સિવાય મોટા પ્રમાણમાં ઉત્પન કરવામાં આવતો હોય અને વપરાતો હોય.
 
અમેિરકા આ સંઘીમા ભાગ લેતુ ન હોવાથી યુરોપની આ બાબતમાં પડકારી ન શકાય તેવી એક હથ્થુ – સત્તા ચાલે છે. યુરોપીયન યુનિયનને પોતાની મરજી પ્રમાણે માહિતી એકઠી કરવાની અને વૈજ્ઞાનીક સામાયીકોમાં પ્રસિઘ્ઘ કરવાની વિશિષ્ટ આવડત અંગે વિશ્વાસ છે અને તેનો તે સમજૂતી કરતી વખતે ભાર પૂર્વક ઉપયોગ પણ કરે છે. આ ઉપરાંત યુરોપીયન પોતાના વતી આવા હુમલા કરવા માટે ચળવળીયા પર્યાવરણવાદીઓને આ સમિતીઓની બહાર રહીને આર્થીક સહીત વિવિઘ પ્રકારની મદદ પણ કરે છે.

યુરોપીયન યુનીયનની આ અતિ અગત્યનાં રસાયણ અંગેની સમિતીઓમાં યુરોપની બહારનાં દેશો જેવા કે ભારત અને ચીન જેવા રસાયણ ઉધ્યોગમા અને નિકાસમાં સૂક્ષ્મ હિસ્સો ઘરાવતા દેશો ઉપર મીટીંગ દરમ્યાન થતી દાદાગીરી પણ નિર્ણાયક બનતી હોય છે.

યુરોપીયન યુનીયનનું અત્યારનું ધ્યેય એન્ડોસલ્ફાનનાં વ્યાપારને મર્યાદીત કરવાનું અને અટકાવવાનું છે.
સ્ટોકહોમ કન્વેન્સનમાં બનેલી અત્યાર સુઘીની ઘટનાં સુચવે છે કે લેવામાં આવેલા નિર્ણય વૈજ્ઞાનિક આઘાર ઘરાવતા પણ નથી અને પારદર્શક પણ નથી. શરમજનક રીતે કરવામાં આવેલી કાર્યવાહીઓ અકળાવનારી છે. ઉદાહરણ તરીકે સ્ટોકહોમ કન્વેન્સનની છેલ્લી મીટીગમાં – (POPRC – 4) યુરોપીયન યુનીયન દ્વારા રજુ કરવામાં આવેલ દસ્તાવેજની સમીક્ષા યુરોપીયન યુનીયનનાં એક સભ્ય દેશ દ્વારા જ કરવામાં આવી હતી, (સ્વ-સમીક્ષા) અને તેમાં દર્શાવેલી બાબતોને ૧૦ મીનીટનાં સમયમાં યોગ્ય ઠેરવી દેવામાં આવી હતી. કેટલાક દેશો દ્વારા કરવામાં આવેલો કાર્યવાહીની અવગુણ અને ન્યાયીક યોગ્યતાનો વિરોઘ અર્થહીન બની ગયો હતો.

હવે પછીની સભ્ય દેશોની મીટીંગમાં કે જેઓ આ સંગઠનને યુરોપીયન યુનીયન દ્વારા થઈ રહેલા અઘટીત ઉપયોગથી બચાવવા માંગે છે છિષ્ઠી તેમણે યુરોપીયન યુનીયનનાં દોરીસંચારથી લેવાયેલા POPRC – 4 નાં નિર્ણયોની પણ સમીક્ષા કરવી જોઈએ, અને આવા આઘીપત્ય ભોગવતા યુરોપીયન યુનીયન અને W T O જેવા સંગઠનો દ્વારા અગાઉથી પ્રસ્થાપીત સંયુકત પર્યાવરણ સહમતીઓનાં (MEAs) રાસાયણીક પદાર્થનાં વિનીમયને લગતા નિયમો સામે સુરક્ષાના પગલાં સામેલ કરવા પડશ

Top


 
binary
 
 
vision
ટુ વૉઈસ કનસન ઓફ ડેવલોપીંગ કન્ટ્રીસ વીથ રીસપેકટ ટુ પોલીસ્સી નેગેટીવલી અફેકટીગ ઘેમ ઈન એગ્રિકલ્ચર સેકંટર.
 
mission
ટુ કિએઈટ અવેઅરનેસ અબાઉટ એનડોસુલફાન અમાન્ગ ઓલ હોલ્ડર થ્રુ ડિ'સેમિનેસન ઓફ સાઈઅન્'ટિફિક ફેકર્ટસ ટુ ડિસપ્રેલ મિથ્સ સરાઉન્ડીગ ઈટ.
 
bottom
 
 
બાઈનરી | ઓપટીમાઈજડ ફોર આઈ. ઈ. ૫.૦ એન્ડ ૧૦૨૪ X ૭૬૮ રીસલૂશન કોપીરાઈટ સી પેનઇડિંયા.   ઓલ રાઈટસ રિ'ઝર્વડ