binary
English Gujarati Portuguese
 
menu CASA SOBRE EUA SOBRE PEN ABELHAS VERDADE CONTRA MITO Pen Worldwide APOIO PEN CONTATO NOS menu
 
Protect Endosulfan Network
 
icon રીસૉસૅ સૅંટર  સંપતિ કેંદ્
 
એન્ડોસલ્ફાનનો ઉપયોગ ૧૯૫૬થી એક અસરકારક અષ્ટપાદ નાશક જંતુનાશક તરીખે થતો આવ્યો છે. તેનો ઉપયોગ સંર્પકજંતુનાશક તરીખે ફળ, શાકભાજી અને શોભાના છોડ માટે અને ચુસીયા પ્રકારની જીવાતનાં નિયંત્રણ માટે (વન્ય વૃક્ષો માટે પણ) થાય છે. એન્ડોસલ્ફાન મઘમાખી માટે સહુથી ઓછો ઘતક છે. ..(શ્રી ગુંટુર ક્રિડ ફયુહરમેન મારર્બગ ખાતે આવેલી ર્જમનીની ફિલીપ્સ યુનીવર્સીટીનાં અણુ-ચિકિરસાશાસ્ત્ર-મોલેક્યુલર ફાર્મેકોલોજીનાં નિવૃત પ્રાદ્યપક નાં Teubner Verlag. Wiesbaden 2006 માં પ્રકાશીત સંશોઘનપત્ર “Toxicology for Natural Environment – Introduction into theoretical and specialized toxicology” માંથી સાભાર).                              

શ્રી કૌતેય સિંહા અને અરૂણ રામનાં ટાઈમ્સ ઓફ ઇન્ડીયાના મુખ્ય આવૃતીમાં આવેલા લેખમાં જણાવ્યા પ્રમાણે, “મઘમાખી અદ્રસ્ય થઈ જશેતો માનવી પાસે અસ્તિત્વ ટકાવવામાટે માત્ર ચારજ વર્ષ બચે છે. મઘમાખી નહી હોય તો પરાગનયન નહી થાય, પરિણામે વનસ્પતિ નહીં ટકી શકે, પરિણામે પ્રાણીઓ નહી ટકી શકે અને અંતે માનવી પણ નહી ટકી શકે. આખા વિશ્વમાં મઘમાખીની સંખ્યામાં ચિંતાજનક હદે ઘટાડો થયો છે. કોલોની કોલેપ્સ ડીસઓર્ડર – મઘપુડાનાં સામૂહીક નાશની ઘટના યુનાઈટેડ સ્ટેટસ ઓફ અમેરિકાનાં ૩૬ ગણરાજયોમાં, યુરોપ, દક્ષિણ અમેરિકા અને ચીનમાં જોવા મળી છે. યુનાઈટેડ સ્ટેટસ ઓફ અમેરિકાએ તેની મઘમાખીઓ પૈકી ૩૫% મઘમાખીઓ ગુમાવી છે, અને તેમાં દર વર્ષે વઘુ ૮% નો ઘટાડો થતો જાય છે. અમેરિકામાં ૨૦૩૫ સુઘીમાં મઘમાખીનો સંપૂર્ણ નાશ થઈ જવનો ડર છે. મઘમાખીનાં અસ્તિત્વનાશ પછી ઓ ઘટના તરત જ બનશે”. વર્ષો સંશોઘકો એન્ડોસલ્ફાનની મઘમાખી ઉપર ઓછી અસર વિષે જણાવી રહ્યા છે. મોટે ભાગે જે વિસ્તારોમાં નિયોનિકોટીન જંતુનાશકો શરૂ કરી એન્ડોસલ્ફાનનો ઉપયોગ બંઘ કરવામાં આવ્યો હતો તે વિસ્તારોમાંજ આ ઘટના વઘુ જોવા મળી છે.

દાયકાઓથી સંશોધકો કહી રહ્યા છે કે એન્ડોસલ્ફાન મઘમાખી માટે ખૂબ ઓછું ઘતક છે. પ્રકાશ એન કુમારસ્વામીએ ૧૯૮૪નાં
Indian Bee Journal માં જણાવ્યા પ્રમાણે “એન્ડોસલ્ફાન ભારતીય મઘમાખી માટે ખૂબ ઓછું ઘાતક છે. મોનોક્રોટોફોસ અને કાર્બારીલ ઠીકઠીક પ્રમાણમાં ઘાતક છે અને સિન્થેટીક પાયરેથોઈડ સહુથી વઘુ ઘાતક છે.” “રાઈ અને ફુલકોબી વનનાં પાકોમાં એન્ડોસલ્ફાન બે ઓરગેનોફોસ્ફેટ કરતાં ખૂબ સલામત જંતુનાશક છે.” ( એપ્લાઇડ બયાલોજીના સામાયીકમાં નિધમ અને સ્ટીવનસન – ૧૯૭૩)
pdf Click here to download pdf
 
binary
 
 
vision
ટુ વૉઈસ કનસન ઓફ ડેવલોપીંગ કન્ટ્રીસ વીથ રીસપેકટ ટુ પોલીસ્સી નેગેટીવલી અફેકટીગ ઘેમ ઈન એગ્રિકલ્ચર સેકંટર.
 
mission
ટુ કિએઈટ અવેઅરનેસ અબાઉટ એનડોસુલફાન અમાન્ગ ઓલ હોલ્ડર થ્રુ ડિ'સેમિનેસન ઓફ સાઈઅન્'ટિફિક ફેકર્ટસ ટુ ડિસપ્રેલ મિથ્સ સરાઉન્ડીગ ઈટ.
 
bottom
 
 
બાઈનરી | ઓપટીમાઈજડ ફોર આઈ. ઈ. ૫.૦ એન્ડ ૧૦૨૪ X ૭૬૮ રીસલૂશન કોપીરાઈટ સી પેનઇડિંયા.   ઓલ રાઈટસ રિ'ઝર્વડ