binary
English Gujarati Portuguese
 
menu CASA SOBRE EUA SOBRE PEN ABELHAS VERDADE CONTRA MITO Pen Worldwide APOIO PEN CONTATO NOS menu
 
Protect Endosulfan Network
 
About Us
 
 
ખેત-રસાયણોનાં સલાહકાર ફિલીપ્સ મેક ડાગલે આપેલા આંકડાઓ પ્રમાણે વર્ષ ૨૦૦૭ માં વિશ્વનું જંતુનાશકનું બઝાર ૩૩.૧૯ અજબ અમેરિકન ડોલરનું હતુ. આ પૈકી યુરોપીયનનો હિસ્સો ૧૦.૪૨ અમેરિકન ડોલરનો હતો, જયારે જંતુનાશકોના વિશ્વવ્યાપારરમાં ભારતનો હીસ્સો માત્ર ૧ અજબ ડોલર નો હતો. તેમનાં જણાવ્યાપ્રમાણે “વિશ્વની ખેતીમાટે ઉપયોગી જમીનની ૧0%  જેટલી જમીન ભારત પાસે હોવા છતાં ભારતનું જંતુનાશકોનો ઉપયોગ કરવાનું પ્રમાણ માત્ર ૧%  જેટલું જ છે. જયારે જંતુનાશકોનો ઉપયોગ કરવામાં યુરોપીયન યુનીયનનો હીસ્સો ઘણો મોટો છે. યુરોપીયન યુનીયન આ ક્ષેત્રમાં પોતાની એક હથ્થુ સત્તા જાળવી રાખવા ઓછી કિમતનાં જંતુનાશક રસાયણો બનાવતા હરીફોને જ દૂર કરી નાખવા માંગે છે. (ડી એન એ મની – ડીસે. ૦૧ ૨૦૦૯). ….Click here to read

“એન્ડોસલ્ફાનને પ્રાથમીક પસંદગી આપવાને બદલે એન્ડોસલ્ફાનનાં બદલામાં સુચવયેલો બીંજા કૃષીરસાયણો લાભપ્રદ કિટકોને હાની પહોચાડસે અને હાનીકારક કિટકોનાં વસ્તીવિસ્ફોટને કારણે વધારે જોખમી જંતુનાશકોનો વઘુને વઘુ વખત છંટકાવ કરવો પડશે. વઘુમાં અન્ય જંતુનાશકોની તુલનામાં એન્ડોસલ્ફાન એક જુદા જ રસાયણીક વર્ગનું હોવાથી જંતુઓની કૃષી રસાયણ સામે પ્રતિકાર વિકસવાની પ્રક્રિયાને ઘીમી રાખે છે. આમ એન્ડોસલ્ફાનનો ઉપયોગ બંઘ થવાથી જંતુઓની કૃષી રસાયણ સામે પ્રતિકાર વિકસવાની પ્રક્રિયા ઝડપી થશે અને પરિણામે જંતુનાશકોનો વઘુને વઘુ વખત છંટકાવ કરવો પડશે. પરિણામે ખેતી સાથે સંકળાયેલા કામદારો અને પર્યાવરણ ઉપરનું જોખમ પણ વઘશે.”
[NRA, ECRP Review of Endosulfan in Australia]
   
Honey Bee
વેનીસીંગ ઓફ ઘ બી - “અદ્રસ્ય થતી મધમાખીઓ” નામની મઘમાખીઓનાં અદ્રસ્ય થવાનાં રહસ્ય ઉપર પ્રકાશ પાડતી ફિલ્મ યુ કે ના પ્રારંભદિને એક ફોન આવ્યો હતો. “મઘમાખી પરાગનયન માટે અતિ જરૂરી કિટક છે. સહકારી મંડળીઓ નિયોનીકોટીનાઈડ સમુહનાં જંતુનાશકોની અસર ઉપર સંશોઘન માટે સરકાર પાસેથી ફંડ માગે છે, અને આ રસાયણ મઘમાખીઓ માટે સલામત છે તેવું સાબિત ન થાય ત્યાં સુઘી કંપનીનાં ખેતરોમાં તેનો ઉપયોગ રોકવા માંગે છે.”

૨૦૦૯નાં ઑકટોબરથી પ્રર્દશીત થઈ રહેલી આ ફિલ્મ એન્ડોસલ્ફાન જેવા મઘમાખી જેવા પરાગનયન માટે ઉપીયોગી કિટકોનું સંરક્ષણ કરતા મૃદુ જંતુનાશકો ઉપર જનતાનું ધ્યાન કેન્દ્રીત કરશે. અત્યારે એન્ડોસલ્ફાન સ્ટોકહૉમ
કન્વેન્સનનાં પુનરાવલોકન હેઠળ છે. વેનીસીંગ ઓફ ઘ બી ફિલ્મ સ્ટોકહોમ કન્વેન્સન ખાતે પર્યવરણવાદીઓ માટે નવુ ક્ષેત્ર ખોલી આપશે અને એન્ડોસલ્ફાનને મઘમાખીનાં મિત્ર તરીખે જોવાનો વિકલ્પ / તક આપશે. ૨૦૦૮ – ૨૦૦૯નાં શિયાળામાં યુ કે નાં ખેતરોમાંથી લગભગ પાંચમાં ભાગની મઘમાખીઓ અદ્રસ્ય થઈ ગઈ છે. આવી ઘટના જયાં યુ કે અને અમેરિકામાં નયોનીકોટીનાઈડ સમુહનાં જંતુનાશકો રજુ કરવામાં આવ્યા હતા તે વિસ્તારોમાં જોવામાં આવી છે. ભારતમાં જયાં એન્ડોસલ્ફાન વપરાય છે તે વિસ્તાર ફળ અને શાકભાજીનો મોટો નિકાસકાર છે અને ત્યાં મઘમાખીઓ સારી રીતે ઉછરી રહી છે. પર્યાવરણવાદીઓએ એન્ડોસલ્ફાનને બદલવાથી પરાગનયન કરતા કિટકોમાં થતો કાયમી – ઉલટાવી ન શકાય તેવા ઘટાડા સામે ધ્યાન આપવું જોઈએ. પરાગનયન કરતા કિટકોની સલામતી ખેતી માટે અતિ મહત્વની બાબત છે અને તે એન્ડોસલ્ફાનનાં ઉપયોગથી જળવાઈ રહે છે. ભારતમાં મઘમાખીઓની વસ્તીઓનો સીઘો પુરાવો છે.

(એલીસન બેન્જામીનના યૂકેનાં ગાર્ડીયનનાં તા. ૧ ઑકટોબર ૨૦૦૯ નો લેખ વઘુ માહીતી માટ/)
www.vanishingbees.co.uk/

મુસીબતમાં ગુંગળાઈ રહેલા
ભારતીય ખેડુતોને આ વાત કદાચ ગળે ન ઉતરે તેવી લાગશે ! યુરોપની એક અંતઃવસ્ત્રો (જાંગીયા) બનાવતી કંપનીએ નૈતિક અંતઃવસ્ત્રો (જાંગીયા) નામનો અંતઃવસ્ત્રો (જાંગીયાનો) ઉત્સવ વેબસાટ દ્વારા વિશિષ્ટ રીતે પ્રસ્તુત કરવામાં મદદ કરી રહી છે. આ આખી ઘટના ભારતનાં પરંપરાગત ખેડુતોને અરૂચી પેદા કરે તેવી છે. ખેડુતો જે કપાસ ૬ મહિનાની મહેનતથી ઉગાડે છે તેને આ અંતઃવસ્ત્રો બનાવતી કંપનીએ નૈતિક છે કે નહી તે વિષે વાસ્તવિકતાથી પર એવો વિવાદ ઉભો કર્યો છે. જે ખેડુતો કપાસનાં બીજ હાથેથી વાવે છે, જમીન ખેડે છે અને હાથેથી નિંદામણ કાઢે છે તેમને આ આંતરરાષ્ટ્રીય એન. જી. ઓ. (બિનસરકારી સંસ્થા) ભારતમાં ઉગાડવામાં આવતો કપાસ અનૈતિક છે તેમ સાબિત કરીને અર્ધનગ્ન હાલતમાં લાવી મૂકવા / અપૂરતા વસ્ત્રોમાં લાવી મૂકવા માંગે છે.

                    
 
 
નાસૌજન્ય થી, www.guardian.co.uk  
 
Cotton Plant
 આ અંતઃવસ્ત્રો બનાવતી કંપની નૈતિક હોય કે ન હોય તેવા અયોગ્ય અને અર્થહીન વેબસાઈટ ઉપરનાં ચર્ચા પત્રો, કટાક્ષલેખ વગેરેને આમંત્રણ આપે છે. એવુ લાગે છે કે આ આ અંતઃવસ્ત્રો બનાવતી કંપની “કંગાળ વસ્ત્રો” ના નામે પ્રચાર કરીને અલગ જ પ્રકારની નૈતિકતા દ્વારા ઉચા ભાવે પોતાના ઉત્પાદન વેચવા માંગે છે. ગરીબ ખેડૂતોને ઉભા રાખીને મોંઘા ભાવનાં અંતઃવસ્ત્રો પ્રદશીત કરવા એ કયા પ્રકારની નૈતીકતા છે? એવું લાગે છે કે આ અંતઃવસ્ત્રો બનાવતી કંપની જે દેશમાં ૭૦% લાકોને કામ આપતી પરંપરાગત રીતે ખેતી કરવામાં આવે છે તેને અલગજ પ્રકારની નૈતિકતા વેચવા માંગે છે. નૈતિકનો વિશાળ અર્થ ઢાંકપીછોડ કરવી / છેતરપીંડી કરવી તેવો  થાય છે? અમારા અંતઃવસ્ત્રો ખરીદો ! અમારી નૈતિકતા અપનાવો !
 
binary
 
 
vision
ટુ વૉઈસ કનસન ઓફ ડેવલોપીંગ કન્ટ્રીસ વીથ રીસપેકટ ટુ પોલીસ્સી નેગેટીવલી અફેકટીગ ઘેમ ઈન એગ્રિકલ્ચર સેકંટર.
 
mission
ટુ કિએઈટ અવેઅરનેસ અબાઉટ એનડોસુલફાન અમાન્ગ ઓલ હોલ્ડર થ્રુ ડિ'સેમિનેસન ઓફ સાઈઅન્'ટિફિક ફેકર્ટસ ટુ ડિસપ્રેલ મિથ્સ સરાઉન્ડીગ ઈટ.
 
bottom
 
 
બાઈનરી | ઓપટીમાઈજડ ફોર આઈ. ઈ. ૫.૦ એન્ડ ૧૦૨૪ X ૭૬૮ રીસલૂશન કોપીરાઈટ સી પેનઇડિંયા.   ઓલ રાઈટસ રિ'ઝર્વડ